કાનો મારો જોને બોવ રુપાળો અને વરી જોને માથે મોરની કલગી વાળો...
કાનો હૈયા માં રમનારો અને સવ ના મુખ પર સ્મીત નુ તેજ દેનારો...
કાનો મારો છે ગોવાળીયો અને અમ ચારણો સંગ ગાયુ ચરાવનારો...
કાનો મારો છે મધુર મોરલી વારો ને સવ ના ચીતડા ને ચોરનારો...
કાનો મારો આ દિપ'સ ગઢવી ની કલમ ની સહિ પુરનારો અને જગત આખા નુ કલ્યાણ કરવા વારો....
જય શ્રી બાળ ક્રિષ્ના કૈનાયાલાલ કિ જય....
॥રાધે રાધે॥
-દિપ'સ ગઢવી