કંઈક તો અલગ લાગણી હશેને મિત્રતાનાં સંબંધમાં ,

*એમને એમ કાંઈ ગોવર્ધન ઉંચકનારો સુદામાનાં પગ ના ધોવે.....

Gujarati Whatsapp-Status by Pravina : 111029082
Simran Jatin Patel 8 year ago

સંબંધોમાં સૌથી શ્રેષ્ઠ સંબંધ એ દોસ્તી.... દોસ્તી જ દરેક સંબંધનો પાયો હોય છે.... માતાપિતા ભાઈબેન ગુરુ પતિ બાળકો દરેક સંબંધ ની શરૂઆત દોસ્તી થી કરો તો એ લાગણી અલગ જ અસર કરશે અને જન્મોજન્મ મેળવવાની આશ પણ થશે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now