આ ગણિત નો કોયડો નથી, તું એને ઉકેલવાનું રેવા દે,
આ પાણી નો દરિયો નથી, તું એને ઉલેચવાનું રેવા દે,
રોજે રોજ આ જિંદગી ના રહસ્યો ચોંકાવી દેશે તને,
આ તો મુઠ્ઠી માથી વેરાયેલી રેત છે, તું એને સમેટવાંનું રેવા દે....

- પ્રિહાર

Gujarati Quotes by Hardik Patel : 111029072
Ravina 8 year ago

વાહ દોસ્ત......મારો દોસ્ત આવી ગ્યો એમને...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now