યાદગાર ઠપકો....
તારીખ ૧૮/૮/૧૭. સાંજ નો સમય. ૬:૫ એ ટયુશન જવું .અચાનક જ તેના પ્રિય ગુરુ ને જોય ને તેનું ખુશ થઇ જવું.ત્યાંજ એમનું પાસે આવીને રાજાઓ પહેલા આપેલું ઘરકામ માંગવું.
તે ખૂબ જ ડરી ગઈ હતી.છતાં પણ સજા ના રૂપમાં માર ખાવો પડ્યો.પહેલી વાર આવી સજા થી ખુબ જ રડવું અને ત્યારે જ ૧ સોરી નો મેસેજ આવવો .
બસ બધી જ વાત ભૂલી ને આ સોરી નો દિલ થી સ્વીકાર કરવો. બસ આજ હતી તેની ગુરુ પ્રત્યેની લાગણી અને જીવન નો યાદગાર ઠપકો.........જો એ ઠપકો ના મળ્યો હોત તો અત્યારે હું હજી ડફોળ જ હોત ........................
THANK YOU MY ROLE MODEL............