Gujarati Quote in Shayri by Dr. Chirag Parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરાળી ના લાવ્યા એમાં તો ધમાલ થઇ ગઈ
રાતો ની મારી ઊંઘ હરામ થઇ ગઈ
કૃષ્ણ ભગવાન તો હસતા રહ્યા
અને જ્યોત સાથે ઝગડા કરાવતા રહ્યા
વાંક કોનો તે સમજવામાં જ દિવસ પતી ગયો
અડધી રજા નો એ દિવસ સાવ નકામો ગયો
બાળકો પણ થયા હતા પરેશાન
કારણ, પતિ-પત્ની બંને હતા બેધ્યાન
સવાર પડી પણ, આગલા દિવસ ની થઇ યાદ પાછી તાજી
ફરી પાછી યાદ આવી ફરાળી ની અને ગુસ્સાને ના થયા ત્યાજી
આવી હતી આઠમ મારી, કેમ આવી વચ્ચે ફરાળી

Gujarati Shayri by Dr. Chirag Parmar : 111029049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now