'એ જતા જતા બસ આટલું કહી ગયા... મારા સંગાથ મા તુ જીવન જીવતાં શીખી જાઇ તો એને સાચો પ્રેમ ન કેહવાય...પણ મારા ગયા પછી પણ જો તુ જીવન પુરજોશ મા જીવી જાઇ.. તો એને તારો અને મારો પ્રેમ સાર્થક થયો કેહવાય...'

Gujarati Shayri by aateka Valiulla : 111029036

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now