Gujarati Quote in Shayri by Bhoomi Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                         ભાગ 1
નાની અમથી વાદલડી ને, મેં પાણી વરસાવતા જોઇ
હસતી ગાતી રમતી એ તો, કૂદતા ફરતા જોઇ
મસ્તીમા એ મગન થઈને, કોઇક ને ભીંજવતા જોઇ
વરસ-વરસ વરસાતી એ તો, જીવતર ભીંજવતા જોઇ
નાની અમથી વાદલડી ને, મેં પાણી વરસાવતા જોઇ
હરખ-હરખ હરખાતી એ તો,  ના જાણે કોને જોઇ
ધીમી વર્ષા વરસાવતી એ તો ,ના જાણે કોનામા ખોઇ
નાની અમથી વાદલડી ને, મેં હસતા રમતા જોઇ

Gujarati Shayri by Bhoomi Shah : 111029030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now