The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સાહેબ....એક સવાલ કર્યો છો મારે આજે આ પ્રેમ વિશે નો....જવાબ હોય તો જરૂર આપજો....?
આપણે કોની સાથે mrg કરી શકીએ....?
(૧)જે આપણ ને પ્રેમ કરે એની સાથે(૨)આપણે જેને પ્રેમ કરીયે એની સાથે
dear jene prem ane love vachhe no diff. khaber hoy ane varsad nu pani ne nal mathi nikdtu pani banne ni value khaber hoy ena sathe mrg karay
sorry jansi hu vat samji hati mara mate to je apnne prem kare teni sathe kari sakay
તમે કોઇને પ્રેમ કરો કે તમને કોઇ પ્રેમ કરે એના કરતા અગત્યનું છે, તમે એની સાથે કેવી રીતે રહો છો એ..understanding pan bhu important role play kare che...
હો તો કોઈ સાથે એગ્રી નથી..... ક્યારેક કોણ આપણને પ્રેમ કરે છે ને આપણે કોને એ સમજવું મુશ્કેલ બની જાય છે.....
જે આપણને પ્રેમ કરે એને સમજી શકીએ તો એની સાથે અથવા આપણે જેને પ્રેમ કરીયે છીએ એ માની જાય તો એની સાથે....ફાયનલી જેમાં મેળ પડે એની સાથે...
hmm vishal
એ લોકોની ઈચ્છાઓ ક્યારેય તૂટવી ના જોઈએ, જેની છેલ્લી ઈચ્છા માત્ર તમે જ હો !!
thanks radhi
2 valu person male to better che, teni j sate ane koi na male to 1 vala sate mrg karva
mara mate to banne ni sathe kari sakiye
ha ho hina
મારુ માનો તો ઓપશન 4 કરાય જ નહીં...હા હા હા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser