ખબર નહિ ક્યારે એમ કરતા કરતા 
આપણે એક બીજા ને ગમી ગયા
મેં ખાલી એક લીલું પાન માંગેલું
તમે આખી ડાળી બની નમી ગયા.. 

Gujarati Whatsapp-Status by shadow : 111028989
Simran Jatin Patel 8 year ago

સાદાઈ માં જ સચ્ચાઈ હોય અને સચ્ચાઈમાં જ નિઃસ્વાર્થ પ્રેમ...

shadow 8 year ago

અંદાજ તો સાદો જ હતો..

Simran Jatin Patel 8 year ago

તમારો પાન માંગવાનો અંદાઝ પણ એવો હોય શકે કે.... ડાળને નમવું જ પડ્યું હોય....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now