શું મકાઈ ? ના ખેતર ઉપર વીજળી પડે તો...
શું આખુ ખેતર પોપકોર્નનું  ?થઈ જાય ?
 ? ? ?
આ તો ખાલી પુછ્યુ..
ખબર હોય તો કહેજો

Gujarati Whatsapp-Status by shadow : 111028972
shadow 8 year ago

ઓહ, એવું હે...

Simran Jatin Patel 8 year ago

સરસ મોંમાં પાણી આવી ગયું અત્યારથીજ....

shadow 8 year ago

તો તો થઇને જ રહેશે..નેચરલી પોપકોર્ન

Simran Jatin Patel 8 year ago

મારા ખાવા છે એટલે થઈને જ રહેશે..... બાકી ખબર નહિ હો....

shadow 8 year ago

પોપકોર્ન થાશે ને??

Simran Jatin Patel 8 year ago

સારું હો પડે એટલે પોસ્ટ માં કહેજો.....

shadow 8 year ago

પેલા વીજળી તો પડવા દયો..

Simran Jatin Patel 8 year ago

પ્લીઝ હો રાતે ખાવાની વસ્તુનું નામ નહિ લો...હો..... પોપકોર્ન થઈ જાય તો આપજો.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now