પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં
પછી પાંખો ની
શી જરુર?
મન મક્કમ જો દરિયો તરવા
પછી વહાણ ની શૂ જરુર?
રેલાય જો
અમ્રુત એક ઝાકળ તણા બુંદ થી જ
તો સરોવર અને સરિતા ની શી જરુર?
ફુટે જો પાનખર માં પણ કુપણ તો વસંતની શી જરુર?
લાગણી ભીના સબંધો હોય તો
“શબ્દો” ની શી જરુર?

-શૂન્યમનસ્ક

Gujarati Shayri by shadow : 111028971
shadow 8 year ago

ધન્યવાદ..

shadow 8 year ago

સાચી વાત છે..

Simran Jatin Patel 8 year ago

લાગણી ભીના સંબંધો હવે ક્યાં રહ્યા છે..... માટે જ તો હવે આંખો ભીની રહેવા લાગી છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now