The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોઈ પાસે જો ગાંધીજી બીજો જન્મ લે તો વિશે કોઈ વિચારઆવે તો જણાવજો
सिसक रही गांधी की धरती, बिगडती जा रही है अब हर बात । आज आंख में आसु लेकर , बेठा है गुजरात ।।
વેલકમ....
thanks to all
સારું સારું મજા કર... ચલ....
kai nai di atyare garba laia biju su ?? chalo garba leva hahahah
હા..... પણ શું કરીએ તેઓ માત્ર ચલણી નોટો પૂરતા જ હયાત છે બાકી તેમની વિચારસરણી ક્યાંય દેખાતી નથી.....
hahahah di tene bharat mate ketla dream joya hase avu thase ne avu thase
હા ટિયા.... અને પાણી વ્યય થતો જોઈને તો ગાંધીજી ઘડીભર શોક મા જ જતા રહેશે.....
sachi vat di
અત્યારે તો વાતે વાતે બધા અહિંસા પર ઉતરી જાય છે.... સ્વચ્છતા પણ માત્ર કદાચ ઘર પૂરતી જ હશે.... ઘર બહાર પગ મૂકતાં જ ગંદકી ના ઠેર જ નજરે ચડે છે....
ગાંધીજી કદાચ જન્મ તો લઈએ પણ એને કેટલા લોકો સ્વીકારશે...??
jo gandhi ji bijo janm le to pehla dukhi j thai kem ke tene jeva bharat ni kalpana kari che teni vurudh nu darshy sarjanu che
કેમ કે આ બધા એ મળી ને આપની ભારતમાતા ની ચુંદડી ના લીરે લીરે કરી નાખ્યા છે જેની સજા આપવા વાળા કોઈ નથી
જો ગાંધીજી બીજી વાર જન્મ લે તો તેને એકડે એક થી આ બધા ભ્રષ્ટાચારી ને સાફ કરવા પડે, જો સાચે જ બીજી વાર જન્મે તો પેલું કામ આ જ કરે...
જરૂર....આભાર...
તો કદાચ એ પણ આધુનિક ગાંધી બનત....પણ એમના એકાદશી વ્રતને આધિન.....સંયમ થી લઈ બ્રહ્મચર્ય સુધી......
haji koi idea ava to kejo
thanks
ખરા અર્થમાં સ્વચ્છતા અહિંસા મૌન સત્ય વિશે નવી પેઢી ને જાણવા મળશે તેમજ તેનો યોગ્ય અને સારો સાચો અમલ પણ થશે....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser