#MERAKRISHNA
શ્રી રામ ભગવાન ને દેવો નો મહાદેવ ની જરુર પડિ હતી પણ મારા કાના ને તો ખુદ મહાદેવ આવ્યા હતા કાના ને જોવા માટે અને કાના મડવા તો સ્ત્રી રુપ લઇ ને રાસ રમવા આવ્યા હતા અને કાના માટે ખુબ જ આનંદિત હતા,મારો કાનો તો જગથી પણ નીરાલો છે,
સાહેબ આજે આનંદ એનો છે કે મારા કાના નો કાલે જન્મ દિન છે અને એના માન માં ચારણ નુ હયુ ફુલાતુ નથી,
ચારણો અને આહિરો સહિત આખુ ભારત જુમી ઉઠે એવો આ જન્મ નો ઉત્સાહ છે,
આવો સર્વે બંધુઓ દિલ થી ઉજવીયે અને કાના ને લડાવીએ...
'રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ'