ઉડવુ છે સપનાઓ ને,એને પાંખ તો આપો
આકાશ તરફ મીટ માંડવાની એને રાહ તો આપો
પહોચી જશે એની મંજિલ સુધી એ
એક વાર ભરોસારૂપી હાથ તો આપો

Gujarati Shayri by Bhoomi Shah : 111028794
Maylu 8 year ago

ખુબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now