Gujarati Quote in Quotes by Payal

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મેરે ક્રિષ્ના#
I puzzled when i write about 'Lord krishna'.i dont know what i write but just try to wanaa feeling express by words towards my favourite friend ,philosopher and guide.
ક્રિષ્ના કે જે સૌના ,કોઇ એક ના ના હોઇ શકે,માનો દિકરો જુદો,અર્જુન નો મિત્ર જુદો,સુદામા નો મિત્ર જુદો,દ્રોપદી નો મિત્ર જુદો,રાધા નો પ્રેમી જુદો,રુક્મિણી નો પતિ જુદો,સત્યભામા નો પતિ એનાથીય જુદો.ગીતા જેણે કહી એ ક્રિષ્ન જુદો,ચીર હરનાર જુદો, ચીર પૂરનાર ક્રિષ્ન જુદો.આમ અનેક રૂપ મા અલગ સીખ આપે.લોકો એમ માને કે મહાભારત મા પાંડવો ના પક્ષે હતા પણ ના કોઇ ના પક્ષે ન હતા , કુરૂક્ષેત્ર મા મધ્યમા રથ લાવી ને ગીતા સંભળાવી,એવુ હોત તો એ આગલે દિવસે પણ કહી શકતા હોત.બધા એ સાંભળી પણ સમજયો અર્જુન.ક્રિષ્ન નો પ્રેમ બધા માટે,સલાહ બધા માટે,મદદ બધા માટે છે.




Gujarati Quotes by Payal : 111028772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now