"યાદ આવી છે તારી આજ મને કાના....
આવી જા ને આજ કરવા ઉદ્યાર કાના...
રાહ જોઈ થાક્યા નયન...
કરાવી જા ને તારા દર્શન કાના....
-રજનીકાન્ત પટેલ(જુગલ)

Gujarati Quotes by RajNikant PaTel : 111028766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now