#MERAKRISHNA
વંદન કરુ છુ મારી ગુજરાત ની પોલીસ ની કે આવા જુગારી ઓને પકડિ ને એને આવા રુડા પાવન પર્વ પર પાપ થતા અટકાવે છે,
મારા ક્રિષ્ના એ જુગાર(મહાભારત) માંથી ભાગવત્ નુ સર્જન કર્યુ અને એણે ચીર પુરી ને મર્યાદા ને ઢાંકિ હતી અને આજે એના જ જન્મ દિવસ પર આવુ થતા એ કેમ રાજી થાય મારો કાનો એ તો વીચાર કરો મુર્ખ માનવીઓ,
આજે ભલે મને માત્રુભારતી વાડા બ્લોક કરવો હોય તો કરી દે પણ મને સાચુ બોલતા અકાવો એ કોઇ ના હાથ ની વાત નથી,
કોઇ માઁ નો લાલ પેદા નથી થયો કે સાચુ બોલતા મને અટકાવી શકે,
ક્રિષ્ના મારા માટે દેવ અને ભગવાન થી પણ વીષેસ છે અને એના પાવન પર્વ પર આવુ ક્રુત્ય કદાપી સહન નહિ થાય,હુ જાહેર માં બોલુ છુ કે સોસીયલ મીડિયા માં પણ બધા કહુ છુ વિનંતી નથી કરતો જાહેર માં કહુ છુ.... ચારણ
'રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ'