Gujarati Quote in Whatsapp-Status by RajNikant PaTel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA
જગત નુ પાલન કરનાર,મારા માટે હમદર્દ-હમસફર છે કાનુડો.
જ્યાં જાઉ ત્યા સાથે ને સાથેજ.
કયારેક કોઈક ખોટુ ડગલું ભરાઈ જાય તો દશ ડગલાં પાછળ રહી જાય,સાથ ન આપે.અને કોઈક સારુ કાર્ય કરુ તો દશ ડગલા આગળ જઈ માર્ગ ચોખ્ખોચટ કરી આપે.ક્યારેક કસોટી કરે મારી.અને કો'ક વખત હારી જાઉ હું હિંમત, તો તેનો હાથ આપે.તો ક્યારેક કંટાળી જાઉ તો મોરલીના સુરો રેલાવે,તો ક્યારેક માથા ભારે થઈ પરિસ્થીતી ને વણસાવે.હસાવે,રડાવે,મન ને મહેકાવે,મુખડુ મલકાવે ને ક્યારેક આસું પણ વહેવડાવે. ગમે તે કરે પણ મારા માટે તો કૃષ્ણ "અનન્ય મિત્ર" છે.

Gujarati Whatsapp-Status by RajNikant PaTel : 111028749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now