ગોકુળ નો પ્રાણ મારો ક્રિષ્ના છે,
મારા મન નો મીત ક્રિષ્ના છે,
કંસ ને હણનારો મારો ક્રિષ્ના છે,
મારા મન મંદિર નો ભગવાન ક્રિષ્ના છે,
દ્રોપદિ ના ચીર પુરનારો મારો ક્રિષ્ના છે,
મારા દુઃખ હરનારો મારો ક્રિષ્ના છે,
અર્જુન નો સારથી મારો ક્રિષ્ના છે,
મારા સુખ આનંદ અને મોક્ષાર્થી મારો ક્રિષ્ના છે,
મહારભારત માં ભાગવત્ ગીતા નો રચૈતા મારો ક્રિષ્ના છે,
મારા જીવન નો ભાગ્યોદય્ કરનારો મારો ક્રિષ્ના છે,
ગીતા ના શ્ર્લોક સાર નો આધાર મારો ક્રિષ્ના છે,
મારા જીવન માં બોધ્ધ આપનાર મારો ક્રિષ્ના છે,
ગોકુળ નો કાન માધવ ગોપાલ મારો ક્રિષ્ના છે,
મારા જીવન નો આધાર મારો દ્વારકાવાળો ક્રિષ્ના છે,
“રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ”