એક સફરની વાત કરું છું ,
હમસફરને યાદ કરું છું .

બે ક્ષણ તારીફ કરું છું ,
યાદ કરીને હસતો રહુ છું .

દિલથી ઘણી પ્રીત કરું છું ,
છતાં છુપાવીને ફરું છું .

નામ સાથે નામ જોડું છું ,
દિલમાં નામ સંતાડીને ફરું છું .
    
                                         “અંશ”

Gujarati Shayri by Amit KalsAʀiya : 111028692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now