'જે વસ્તુ છેજ નહિ એના પાછળ વિચારોનું મનોમંથન કરી દુઃખી થવા કરતા, વર્તમાન ને અપનાવી લઇ આગળ વધવું વધારે સારું.'

મિલન લાડ. વલસાડ.

Gujarati Quotes by Milan : 111028681
Milan 8 year ago

અચ્છા shefali...ok

Shefali 8 year ago

wat medamji? call me Shefali

Milan 8 year ago

barabar medamji.... sahi pakde he

Shefali 8 year ago

કારણ કે એ ને ભ્રમ માં જીવવું ગમે છે @ જીવનરૂપી રણ માં આજ એને જીવવાનું પીઠબળ પૂરું પાડતું હોય...

Milan 8 year ago

to pan dode j છે... અને દોડવું પણ પડે જ છે

Shefali 8 year ago

sachi vaat @ મૃગજળ પાછળ દોડવાથી તૃષા ના છીપાય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now