Gujarati Quote in Story by A K

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA

કૃષ્ણ નામ જ પઙતાં આંખોની સામે પીળા પીંતાબર પહેરેલા, હાથમાં વાંસળી અને માથે મોરપીંછ ધરાવતાં વ્યક્તિ નું ચિત્ર આંખો સામે તરવરે છે. કૃષ્ણ ને 100 શબ્દો મા વણૅવો તો બહુ મુશ્કેલ છે પણ મારા મતે કૃષ્ણ એટલે નાનપણ મા નટખટ રહ્યો, યુવાની માં યુદ્ધ કયું. કૃષ્ણ ના જીવન મા બધાં તબક્કામાં તે અલગ વ્યક્તિત્વ સાથે જોવા મળ્યો છે. હું માનું છું કૃષ્ણ જેવો કોઈ રાજકીય નેતા આજ સુધી જન્મયો નથી તેની રાજનીતિ થી તેણે જરાસંઘ ને અઠાર વખત પરાસ્ત કયૉ, કૃષ્ણ જેવો કોઈ અભિનેતા પણ આજ સુધી કોઈ નથી થયું અને કૃષ્ણ જેવો ફિલોસોફર પણ આજ સુધી કોઈ નથી થયું. 

Gujarati Story by A K : 111028626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now