#merekrishna ..કૃષ્ણ ને સો શબ્દો માં તો વર્ણવા ખૂબ અઘરા છે કારણ એ એક વિસ્તૃત વ્યક્તિત્વ છે જેના વિશે લખું તો એક પારદર્શક પરમાત્મા જે બધું જ સહજ ભાવે સમજે ને સ્વીકારી ને આવકારી શકે છે એક ઉત્તમ રાજનીતિજ્ઞ ને સાથે પ્રેમ ના રંગમંચ પર ઉત્તમ પ્રેમી પણ કૃષ્ણ ને કહી શકાય ત્યાગ ને બલિદાન બધું જ કૃષ્ણ એ આ ધરતી પર રહી ઈશ્વર હોવા છતાં એક સામાન્ય માણસ ની જેમ નિયતીના અનુસંધાને જીવી જાણ્યા..ને દરેક પાત્ર ને અનુરૂપ પોતે પરિવર્તિત થઈ જતા..જે અદભુત પ્રેમી,અલાયદા સખા ને ઉત્તમ સલાહકાર તેમજ દિવ્ય સારથી ને અધર્મ નો નાશ કરવા ખુદ ના કુલનાશક પણ બન્યા તો આ છે કૃષ્ણ મારા માટે જેના વિશે આ અસ્મિતા અનંત સમય સુધી લખસે તોય કૃષ્ણમય કશીશ ક્યારેય પુરી નહીં વર્ણવી શકાય...જયશ્રીકૃષ્ણ.

Gujarati Whatsapp-Status by Hina Modha : 111028597
Hina Modha 8 year ago

ohhh haa hmna j joyu me thank u so much@askkreshmiya

Ashq Reshammiya 8 year ago

aap winer bnya, dhnywad.

Mayank Ahir 8 year ago

જય શ્રીકૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now