રાખો ભરોસો તમે ખુદ પર...શાને શોધો છો ફરિશ્તાઓ..??  પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ..!!

Gujarati Quotes by Maylu : 111028592
Kamlesh 8 year ago

હંમેશની જેમ જ ...એકદમ મસ્ત હો મયુ...તમે કેમ છો ???

Maylu 8 year ago

આભાર મોટાભાઈ ...કેમ છો ??? મજામા ને ...

Kamlesh 8 year ago

મસ્ત હો બાકી ...

Maylu 8 year ago

tq @ shefali di , neel , tiya ...

Tiya 8 year ago

wah saras maylu

Neel Patel 8 year ago

wah.. nice.. maylu

Shefali 8 year ago

વાહ...એક દમ સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now