ક્રિષ્ના નો જન્મ ભલે કંસ ને મારવા થયો હોય પણ એની પેલા અગીયાર વર્ષ એ અમારી હારે રમી ને મોટો થયો છે જેનુ અમને ખુબ જ અભીમાન છે ગર્વ છે કારણ કે જેના પાવન પગલા થી ધરતી માતા જુમી ઉઠતા હોય,
જેના મુરલી ના સુરો થી ગાય માતાઓ સહિત આખુ ગોકુળ જુમી ઉઠતુ હોય આવા ભગવાન વારે વારે જન્મ લે એવી ફરી હુ નારાયણ ને પ્રાથના કરુ છુ,
જન્માષ્ઠમી અમે જ્યારે ઉજવી છીએ ત્યારે એ સત્યુગ માં જતા રહિ છીએ જ્યા કાનો અમારે આંગણે જન્મ્યો હતો સાહેબ,રુહ રુહ થનગની ઉઠે છે જય ગોપાલ ના નામ થી અને રાધે ક્રિષ્ના ના નામ થી સાહેબ...
“રાધે ક્રિષ્ના નુ રટણ એ જ મોક્ષ”