ક્રિષ્ના એ મોરલી વગાડિ ને ચૌઉદ ભુવન ની આંખો માં હર્સ ના આંસુ લાવી દિધા હતા આ એ ક્રિષ્ના છે,
ક્રિષ્ના એ મોરલી વગાડિ ને ગાય માતા ને રાક્ષસી માયા થી મ્રુતપામી હતી એને સજીવન કરી હતી આ એ ક્રિષ્ના છે,
ક્રિષ્ના એ એક હાથ ની ટચલી આંગળી પર ગોર્વધન પર્વત ઉચકિયો હતો અને એક સાથે બેભાન બનેલા ચારણ અને યદુવંશી ગોવાળીયા ઓને જગાડ્યા હતા આ એ ક્રિષ્ના છે,
ક્રિષ્ના એ મોરલી વગાડિ ને રાધાજી સાથે સોળસો ગોપી ના ચીત ને ચોર્યા હતા આ એ ક્રિષ્ના છે સાહેબ...
ક્રિષ્ના ની બાળ લીલા અદ્ભુત છે સાહેબ....
“રાધે ક્રિષ્ના નુ રટણ એ જ મોક્ષ”