ક્રિષ્ના એટલે તમામ જીવો ની સીધ્ધી નો દેવતા,
ક્રિષ્ના એટલે તમામ જીવો નો પ્રેમાત્મા,
ક્રિષ્ના એટલે તમામ જીવો નો આધ્યામક્તા,
ક્રિષ્ના એટલે તમામ જીવો નો મોક્ષકરતા,
ક્રિષ્ના નામ થી એ તમામ મડે છે જે તમે વીચાર્યુ પણ ના હોય અને ક્રિષ્ના એક એવો દેવતા છે જેને રુદિયે રુદિયે જયને ભક્તી ની મોરલી વગાડિ છે સાહેબ,
અને સાહેબ હુ તો ચારણ નો દિકરો છુ અને મને દોલત ની ભુખ નથી મને તો આ મોરલીવાળો છે ને એને રીજવાની ભુખ છે સાહેબ,
ચારણ ને ગોવાળીયો બનાવ્યો હોય આ ક્રિષ્ના છે સાહેબ જ્યારે કાન નો જન્મ થયો એની પેલા માઁ પાર્વતીજી એ અમને ગોકુલ મોકલીયા યદુવંશ સાથે...
“રાધે ક્રિષ્ના નુ રટણ એ જ મોક્ષ”