Gujarati Quote in Questions by Vivek Joshi

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સત્ય :-
સૂર્ય ઉંગે છે ...

સનાતન સત્ય :- 
સૂર્ય પૂર્વ માં ઉંગે છે ...

નગ્ન સત્ય :-
સૂર્ય નથી ઊંગતો કે નથી આથમતો એ તો એની જગ્યા એ જ  સ્થિર છે ..આપડી પૃથ્વી એની આજુ બાજુ પ્રદક્ષિણા કરે છે..

આપણા જીવન નું પણ એવું જ છે મિત્રો સત્ય જાણ્યા વગર જ આપડે કોઈ પણ પરિસ્થિતિ નું પૂર્વાનુમાન કરી લઈએ છીએ..તેનો અંત નક્કી કરી લઈએ છીએ ... એ જ પ્રમાણે નું વર્તન કરીએ છીએ ....અને સંબંધો નો અંત આવી  
જાય છે ...
આજ અંતર છે મિત્રો સત્ય અને વાસ્તવિકતા માં .....
સત્ય બીજા દ્વારા જણાવવામાં આવે છે અને વાસ્તવિકતા નું  જ્ઞાન આપમેળે જ થાય છે ...
સત્ય માત્ર  વ્યક્તિ પૂરતું જ  સીમિત છે જયારે...વાસ્તવિકતા અખંડ   બ્રહ્માંડ સાથે સંકળાયેલી  છે...........
           Mr.JokEr.....

Gujarati Questions by Vivek Joshi : 111028475
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now