કહેવાય છે રાધે નુ રટણ કરવા થી કિષ્ના ની પ્રાપ્તી થાય છે,એજ છણ મે રાધે રાધે ના જપ કરવાનુ ચાલુ કર્યુ અને જ્યાર થી ખબર પડિ કે ક્રિષ્ના તો અમારા માલધારી નો ઇસ્ટ દેવ છે બસ પછી તો શું રગે રગ માં કિષ્ના સમાય ગયો હતો,
ક્રિષ્ના શુ છે મારા માટે એ કહેવાને બદલે હુ એમ કહિશ કે ક્રિષ્ના સર્વસ્વ છે બધા માટે અને જગત નો સહુ થી પ્યારો અને ભક્તી કરતા જ નજરે આવે એવો મોટો દેવ છે,ક્રિષ્ના તો દેવા ધી દેવ મહાદેવ ને પણ અતી ગમતુ પાત્ર છે ભગવાન નુ હો.
“રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ”