શુ કહુ હુ કુષ્ણ વીશે તમને,કુષ્ણ ને લખવા બેસુ તો મહાભારત ભાગવત્ ગીતા કરતા પણ વધારે લખાણ આ ચારણ માલધારી નુ લખાણ વધી જાય હો,કુષ્ણ ની ભક્તી તો ખુબ જ સહેલી છે,પણ કુષ્ણ પોતે ખુબ જ અધરો છે,કુષ્ણ ની લીલા અપરંપાર છે પણ કુષ્ણ મારા જીવન નો આધાર છે,કુષ્ણ માત્ર અગીઆર વર્ષ માં લીલા દેખાડિ દિધી પણ હુ કુષ્ણ ની અગીયારસો ભક્તી કરુ તોય ઓછી પડે,મારા શરીર માથી એક એક અંગ કાપો એમા માત્ર કુષ્ણ નામ જ નીકળે,મે કુષ્ણ ને જોયો નથી પણ કુષ્ણ કેવો હશે એનુ મને ખુબ જ્ઞાન છે,
“રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ”