Gujarati Quote in Story by Megha gokani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MeraKrishna


એક પ્રકાર ની શક્તિ , અનેક પ્રકાર નો પ્રેમ બસ એક પાસે થી મળે છે એ છે કૃષ્ણ. ભગવાન બધા એક છે અને અહીંયા બધા ભગવાન ને સંબોધતું નામ છે કૃષ્ણ. એક હકારાત્મક લહેર જેનું નામ લેવા થી મળે છે એ છે કૃષ્ણ. હજારો ચિંતા ને લાખો સમસ્યા સામે માથું ઊંચું કરવા ની હિંમત આપે છે એ છે કૃષ્ણ. નામ સાંભળી ને એક રાહત નો શ્વાસ આવે એ છે કૃષ્ણ.
કૃષ્ણ ફક્ત એક નામ નથી એ એક શક્તિ છે મારી માટે. ભલે આખો દિવસ હું એનું નામ નથી જપતિ ,પણ મારા મન અને દિલ માં હંમેશા એ વસેલા રહે છે.

- Megha gokani

Gujarati Story by Megha gokani : 111028361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now