Gujarati Quote in Shayri by HEMAL TRIVEDI

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા કૃષ્ણ એટલે શ્વાસ ,

એ મીરાની ભક્તિ

અને, રાધા ધબકતી ,

એ અર્જુન ની શક્તિ ,

ને સુદાની આંખો ચમકતી,

ણ જાણ તો ફક્ત અભાસ ,

ને માન તો સ્વ અને ઈશ વચ્ચે મળતો પ્રાસ ,

હા કૃષ્ણ એટલે શ્વાસ

હેમલ ત્રિવેદી

#MERAKRISHNA

Gujarati Shayri by HEMAL TRIVEDI : 111028326
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now