99.30% નોટો જમા થઈ, બાકી નોટો અહીં ફરી રહી છે

Gujarati Jokes by Mahendra Sharma : 111028300
Kamlesh 8 year ago

એય પાછી..૧૦૦૦/- ની....હા હા હા હા

Nirav Patel SHYAM 8 year ago

આ નોટો ક્યાંય ના ચાલી એટલે અહીંયા આવી ચઢી... અને અહીંયા હવે પોતાની જ બેન્ક સ્થાપી દીધી છે... હા.. હા.. હા...

Shefali 8 year ago

સાવ આવું કેહવાનું...btw જમાં તો તમારી મેહરબાની થી જ થયી છે ને...હા હા હા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now