દરેક સફળતા ઉપર તેની કિંમત લખી હોય છે.જેમ કે સખત મહેનત, આત્મવિશ્વાસ, ત્યાગ અને જીવનનો મહત્તમ સમય.આ બધા રૂપે તમે તેની કિંમત ચૂકવવા તૈયાર હો તો સફળતા મળશે જ, પણ યાદ રહે, એ ' જીવનના ભોગે' કદી ન મળવી જોઈએ.
                                            - જોન.ડી.રોકફેલર

Gujarati Quotes by Rohit Marvaniya : 111028224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now