નિખાલસ મન નો નિખાર
          અલગ હોય છે 
દોસ્તી અને દુનિયા નો વહેવાર
         અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
                બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.

'જીતવાનું'...તો ક્યારેક જ હોય છે, પણ...
'શીખવાનું ' દરેક વખતે હોય છે...


         

Gujarati Quotes by Kavita chondigala : 111028179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now