આ શર્ટમાં XL સાઈઝ આપશો પ્લીઝ. 
સાહેબ તમને XXL જ જોઇશે. XL તમને ( મને ધ્યાનથી જોઇને) ટૂંકી પડે.
.
.
.
એ દુખદ અનુભવ પછી ફક્ત ઓનલાઈન સ્ટોરમાંથી જ ખરીદી કરવી એવું નક્કી કર્યું.

Gujarati Jokes by Mahendra Sharma : 111028178
Kamlesh 8 year ago

હા હો ...ધરતી મારગ આપે તો , દુકાનદારને સમાધી આપી દઇયે એવી..ખરું ને મહેન્દ્ર ભાઈ ...??? હા હા હા હા

Mahendra Sharma 8 year ago

તમારી સાઈઝ કહેતા તમને દુકાનદાર કેવું ફીલ કરાવે નહીં️

Kamlesh 8 year ago

હા હા હા હા ...મહેન્દ્ર ભાઈ ...સાવ આવું ???

Nirav Donda 8 year ago

કેવો દુઃખદ અનુભવ......

Ravina 8 year ago

હાહા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now