પ્રેમ એટલે અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ
 ના રચાયેલી અઢળક અદ્રશ્ય ભાવભર્યા શબ્દો રૂપી કિતાબ.... 

 -Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111028165
Hina Modha 8 year ago

majmaa ho rahulbhai n tame?

Patel Rahulkumar 8 year ago

helo hina ben kem chho

Hina Modha 8 year ago

હા ને તમે પણ આનંદમાં રહો.

Kamlesh 8 year ago

તો બસ...ભોળો આમજ હસતાં રમતાં રાખે ...સૌને...@ ખુબ આનંદ થયો આપની સાથે વાત કરીને...ચાલો હવે રજા લઉં હો...લંચ ટાઇમ પૂરો...હા હા હા

Hina Modha 8 year ago

હા બધું ફાઇન જ છે .

Kamlesh 8 year ago

બાકી બધું તો બરોબર છે ને ???હિનાજી ???

Hina Modha 8 year ago

હમ્મ સાચી વાત હો તમારી..કમલેશજી

Kamlesh 8 year ago

સરખા છિયે તો જ કમી વર્તાય છે ને હિનાજી ...વાહનના બધાં પૈડામાં એક ના હોય તો ???

Hina Modha 8 year ago

અચ્છા ખૂબ સરસ ને હા કમલેશજી આપણો પરિવાર હમેશ ખુશ જ રહે એવી ઈશ્વર ને પ્રાર્થના ન ધન્યવાદ તમારો આટલું બધું બિરદાવવા બદલ પણ બધા એક સરીખા જ છીએ..

Kamlesh 8 year ago

હું હંમેશાની જેમ "એકદમ મસ્ત હો "...અને આપણો પરિવાર પણ...બસ તમારી કમી હતી,એ પણ પૂરી થઇ ગઇ ...આ પરિવાર સરભર હો...હવે...

Hina Modha 8 year ago

ધન્યવાદ કમેશજી...ને હા ઘણા દિવસ થઈ ગયા હતા હો..ન કેમ છો તમે?

Hina Modha 8 year ago

thank u @patel rahul

Kamlesh 8 year ago

ખુબ સરસ હિનાજી ...ઘણાં દિવસે ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now