*સંબંધ મોટા નથી હોતા,*
                 *સંબંધ સાચવનારા મોટા હોય છે.*
*ખોવાઈ જવું પડે છે, પારકા ને*
     *પોતાના કરવામા, બાકી ઓળખાણ*
                         *તો બધાની બધે હોયજ છે.*
*લાગણી આપણી, સંબંધ આપણો,*
       *નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું.*✍

Gujarati Quotes by Vishal : 111027967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now