હું રાતરાણી ને તું સુરજમુખી...
હું જોઈ નેે કરમાયેલું તને અંધકારમાં કરી બેસી પ્રીત...
મારી જેમ ખીલવવા સપના લાગી સેવવા...
મને જોઈ કરમાયેલી તુંં ઉજાસમાં કરી બેઠો પ્રીત...
તારી જેમ ખીલવવાના સપના લાગ્યો સેેેવવા...
તમે જ કહો...
શું થાશે આવી પ્રીતનું...??
મિલન કે મળ્યાં પહેલા જ જુદાઈ...