નજર પૂછે છે કે ધ્યાન ક્યાં છે?
અવાજ પૂછે છે કે કાન ક્યાં છે?
દિલ તો રોજ ધબકે છે મારુ.
પણ તને જોઈને દિલના ધબકારા પૂછે છે કે
         ' તમારી જાન ક્યાં છે?

Gujarati Hiku by Pravina : 111027940

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now