Gujarati Quote in Shayri by Amit KalsAʀiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુ કામ યાદ કરવું એ ભૂતકાળ ,
જેમાં નથી કોઈનો વાંક .

જતું કરવામાં જલસો છે અને ,
માફ કરવામાં જ મજા છે .

ચાલ મળીએ પાછા કે ,
સમજાય ઘણી ગેરસમજ .

ખુશ રહેવામાં ખામી નથી ,
બાકી દુઃખી તો દુનિયા આખી છે .

                                              'અંશ'

Gujarati Shayri by Amit KalsAʀiya : 111027870
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now