તારો સાથ એટલે જેમ સાગર અને સરિતા.  તારો સાથ એટલે જેમ ગાગર માં સાગર. તારો સાથ એટલે જેમ પાનખર અને વસંત. તારો સાથ એટલે જેમ અમાસ અને પુનમ. તારો સાથ એટલે જેમ મોબાઈલ અને ચાર્જર.

Gujarati Shayri by Tank Bansari : 111027835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now