માનવતા ના ખોળે જન્મ લઇ ને જાનવર જેવુ ક્રુત્ય કરતો હોય એને ઇન્સાન કેવો મહાપાપ છે અને એને સજા દેવા ને બદલે મુક્ત કરવો એ તો ઇશ્ર્વર ના ધામ માં જાવા ને પણ લાયક નથી... 

Gujarati Quotes by Deeps Gadhvi : 111027825
Deeps Gadhvi 8 year ago

જી હા...

Deeps Gadhvi 8 year ago

ava mate sabdo ne vyarth karva jeva che...

Simran Jatin Patel 8 year ago

હમ્મ પણ દાનવો કે રાક્ષસ પણ કદાચ રેપ તો નોહતાજ કરતા... એટલે કહેવું શુ એ જ પ્રશ્નછે...

Deeps Gadhvi 8 year ago

ha dust danav che

Simran Jatin Patel 8 year ago

હવે માણસો જાનવર કહેવાને લાયક પણ નથી રહ્યા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now