શબ્દને વેધતો
શબ્દને ચીરતો
શબ્દને પંપારતો
શબ્દને વ્હાલ કરતો
શબ્દને શોધતો
શબ્દને ભૂલતો
શબ્દને યાદ કરતો
શબ્દને ગણગણતો
શબ્દને છાતીએ ચાંપતો
શબ્દને અળગો કરતો
શબ્દને તોડી ફોડી
શબ્દને જોડી જોડી
શબ્દને ભાંગી ભાંગી
શબ્દને ચાખી ચાખી
મળી ત્યારે મને વાર્તા.

#નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111027730
Tiya 8 year ago

mast niravbhai sabd sabd thai gayu

Simran Jatin Patel 8 year ago

ભલે જન્મથી શબ્દ સાથે લઈ નોહતા આવ્યા.... પણ અંત સુધીએજ સાથ આપશે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now