કોઈની જરૂર નથી....
વિશ્વાસ થી બાંધેલી હતી ડોર ને
કોઈએ દીવાસળી મૂકી સળગાવી નાખી
બહુ રસ્તા પર હસતા હસતા ચાલતા હતા
કોઈએ વચ્ચે પગ નાખી પછાડી દીધા
માંયા મોહ માં એવી રીતે ફસાઈ ગયો
પોતાનાને પરાયા સમજ્યા અને પરાયા ને પોતાના
સમય છે નહિ અને રસ્તો ખૂબ લાંબો છે
હારીશ તો ખોટું લાગે અને જીત્યો તો પાસે કોઈ છે પણ નહિ
મારવા કરતા તારવવા વાળા મોટા હોય છે
જ્યારથી મહાદેવ છે સાથે ત્યારથી આ જીવન જન્નત છે
કોઈની જરૂર નથી હવે
અંત સુધી કોઈ સાથ ના આપે
સાથ માત્ર ભગવાન જ આપે છે
કોઈની જરૂર નથી.....