Ravina 8 year ago

હાહા... હમણાં તો મારે મારા જ સપના જોડે જ સમજોતાં કરવા પડે છે....બીજા ના તો ક્યારે પુરા કરીશ?

Nirav Patel SHYAM 8 year ago

એજ સારું જીવન છે, પણ પોતાના વ્યક્તિઓના સપના પુરા કરવા માટે પણ પોતાના સપના છોડવા પડે છે

Ravina 8 year ago

મેં તો સંતોષ માની લીધો છે... જે મળે એ મારુ... કોઈ વસ્તુ નો મોહ નથી રાખ્યો... હાહા... મારી આવક માં આજ મળે એટલે હો...

Nirav Patel SHYAM 8 year ago

હા.. ખરેખર

Ravina 8 year ago

બહુ સાચી વાત કહી... પોતે કમાયા ત્યારે ખબર પડી કે આપણા સપના કેટલા મોંઘા છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now