*કુંવારા   હોવ   ત્યારે* 
*તમારી    કમાણીમા   થી  તમે*
*મા         બાપ*  ,
*ભાઈ  ,  બહેન*  ,
*ભાણેજ  ,  ભત્રીજા   ને*   
*દોસ્તાર   ને* 
*પૈસા   આપતા   હોવ   ને* 
*લગન   થાય   પછી   બધા   રૂપિયા* 
*ફકત   _ઘરવાળી_   ને   આપવા   પડે*
*બસ   આનુ   નામ   જ*   

*'  G   S   T   '*
*ઘરવાળી   સર્વિસ   ટેક્સ* 


Gujarati Quotes by Ketan : 111026993

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now