આજે જાણે મુક્તી થય હોય એવુ લાગે છે...
એક કેદિ ને જેમ આઝાદ થયા ની ખુશી મડે છે આજ એવી ડ ખુશી કંઇક મને થાય છે...
હા હુ આઝાદ થયો છુ એમની કેદ માંથી અને કેદ થયા ની રિહાઇ ની મજા જ કંઇક અલગ આવે છે...
આજ કહિદો જમાના ને કે કવીરાજ એક અલગ જ મીજાજ માં આવ્યા છે...
રશમો રીવાજ થી અને પોતાની કલ્પાના થી શણગાર સજ્યુ છે આ સંસાર નુ હવે બસ ખુશી વહેચવા આવ્યો છુ...
પંછી પીંજરુ તોડિ ને બહાર દુનીયા ને આસમાન થી નજરો જોવા ને આઝાદ થયુ છે..
નજારા જોવા વાડા ના હોંશ ઉડિ જાય આજ એવી મોજ ની ઉડાન ભરવા ને આવ્યો છુ...
આજ ચારણ ની મોજ સામે બધા ની મોજ ફિંકિ પડિ જાય કંઇક એવો જ આનંદ સાથે આવ્યો છુ...
#આતોચારણનીમોજ