હજી કવિતા લખાય એ પહેલાં શાંત પડી ગયો વ્હાલો વરસાદ

Gujarati Whatsapp-Status by Mahendra Sharma : 111026889
HINA DASA 8 year ago

શબ્દો ની છત્રી એને લાગી હશે ધારદાર, એટલે જ ભાગી ગયો રોયો વરસાદ....

Shefali 8 year ago

વરસાદે તો સમય આપ્યો જ હતો...તમે જ મોડા પડ્યા...લોલ

bharat maru 8 year ago

ભલે વરસે ઝરમર કે ધોધમાર

bharat maru 8 year ago

છત્રી ઓઢી હું છું તૈયાર,

HINA DASA 8 year ago

હા હા હા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now