# GREATINDIANPLADGE
પ્રતિગ્ના
ભારત મારો દેશ છે.
ભારતીય હોવાનો મને ગર્વ છે.
હું બધા વર્ણ અને બધી જાત ના લોકોનેે કોઈ પણ જાતના ભેદભાવ વગર મારા ભાઈ બહેન માનીશ .
હુ દરેક સ્ત્રી ને માતા તથા બહેન માનીશ.
તેની સાથે થતા અન્યાય ને રોકવની મારી ફરજ સમજીશ.
હુ મારા દેશ અને દેશવાસીઓ સાથે પ્રામાણીક બનીશ.
હું મારા પર્યાવરણ નુ જતન કરીશ.
હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ .
અને તેનુ જતન કરીશ.
હું મારા દેશ સ્વચ્છ અને પ્રદુષણ મુુુ્ક્ત બનાવવા માટે મારું પુરુ યોગદાન આપીશ.
હું આ દેશ નો નાગરિક છુ,
હું પોતે અનીતિ અને ભ્રષ્ટાચાર મુક્ત બનીશ, અને બીજા ને પણ બનાવીશ.
મને વારસામાં મળેલ ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવાની મારી ફરજ માનીશ.
હું મારા દેશ ના આર્થિક, સામાજીક અને રાજકીય વિકાસ માં મારો પુુરેપુરો સહયોગ આપીશ.
ભારત ની નાગરિક ચારૂલ.